નિવેદન / ...તો વૅબ સિરીઝમાં લોકોને ટોયલેટ જતાં અને ન્હાતા પણ બતાવી દો: જેઠાલાલ

 jethalal on web series

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના જેઠાલાલ એટલે દિલીપ જોશીએ વૅબ સિરીઝ પર પોતાના વ્યુઝ વ્યક્ત કર્યા છે. તેમણે કહ્યું છે કે વૅબ સિરીઝમાં અશ્લીલ અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે જે યોગ્ય નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ