બોલિવૂડ / શાહિદ કપૂરની તબિયત બગડી, ડોક્ટરે આપી બેડ રેસ્ટની સલાહ, પોસ્ટપોન થઈ ફિલ્મ

Jersey Film Shooting Postponed Due To Shahid Kapoor Poor Health

બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર હાલ તેની અપકમિંગ ફિલ્મ 'જર્સી'ને લઈને ચર્ચામાં છે. 'કબીર સિંહ' ફિલ્મમાં તેની જબરદસ્ત પર્ફોમન્સ જોયા બાદ દર્શકો તેને સાઉથની અન્ય એક રિમેક ફિલ્મમાં જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ હવે ફેન્સને થોડી વધુ રાહ જોવી પડશે. એવા સમાચાર છે કે, શાહિદ કપૂરની તબિયત ખરાબ થવાને કારણે આ ફિલ્મનું શૂટિંગ પોસ્ટપોન કરી દેવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ