ગુડ ન્યૂઝ / વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એમેઝોનના સ્થાપક ભારતમાં રોકશે અધધધ રૂપિયા

Jeff Bezos Says To Invest $1 Billion To Digitise Small Business In India

ભારતનું અર્થતંત્ર હાલ ડામાડોળ છે પણ વૈશ્વિક લેવલે મંદીના માહોલ વચ્ચે ભારત માટે એક સારા સમાચાર છે કે, વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને એમેઝોનના માલિક જેફ બેજોસે ભારતમાં રૂા 7 હજાર કરોડ રોકવાની જાહેરાત કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ