છૂટાછેટા / અમેઝોનના ફાઉન્ડર ડિવોર્સ બાદ પહેલી વખત જોવા મળ્યા 'પ્રેમિકા' સાથે

Jeff Bezos and Lauren Sanchez spotted at Wimbledon on Sunday

મોંધા છૂટાછેડાને લઇને ચર્ચામાં આવેલા અમેઝોનના ફાઉન્ડર અને CEO જેક બેઝોસ રવિવારે પોતાની ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યા હતા. તેઓ ગર્લફ્રેન્ડ લોરેન સાંચેજ સાથે વિમ્બલ્ડન ટેનિસની મેન્સ સિંગલ ફાઇનલ જોવા પહોંચ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ