ખુલાસો / ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં જમા થશે 34 કરોડ રૂપિયા : જયેશ રાદડિયા

jayesh radadiya r.c.faldu

આજે ખાતર તેમજ તુવેર અને મગફળી મુદ્દે સરકારના બે મંત્રીઓએ પ્રેસકોન્ફરન્સ કરી ખુલાસો કર્યો. કૃષિમંત્રી આર.સી. ફળદુએ ખાતર મુદ્દે GSFCનો બચાવ કરતાં કહ્યું કે GSFC 57 વર્ષ જૂની કંપની છે. કોંગ્રેસ સસ્તી પ્રસિદ્ધિ માટે આ બધું કરી રહી છે. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ