પ્રાર્થના / જંત્રાખડી દુષ્કર્મ મામલો: મોરારીબાપુએ પીડિતાના પરિવારને રૂબરૂ મળી પાઠવી સાંત્વના, જાણો શું કરી મદદ

Jantrakhadi rape and Murder case Moraribapu Pay tribute, 1 lakh assistance to the victim family

ગઈકાલે મંત્રી અરવિંદ રૈયાણી અને ઇન્દ્રભારતી બાપુની મુલાકાત બાદ આજે મોરારી બાપુએ  જંત્રાખડી ગામે જઈ દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીના સમાધિ પર પ્રાર્થના કરી હતી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ