નિર્ણય / આ રાજ્યમાં 10 ઓગસ્ટ સુધી જનતા કર્ફ્યૂ, આ અઠવાડિયે ત્રણ દિવસનું લૉકડાઉન

janta curfew to be observed in goa from 8 pm to 6 am till 10th august

ગોવામાં કોરોના વાયરસના વધી રહેલા કેસને જોતા રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતને મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં જનતા કર્ફ્યુ લાગુ કરવામાં આવશે, મુખ્યમંત્રીના જણાવ્યા પ્રમાણે આ જનતા કર્ફ્યુ આજથી 10 ઓગસ્ટ સુધી રોજ લાગુ કરવામાં આવશે જેનો સમય રાતના 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો રહેશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ