જમ્મૂ કાશ્મીર / PDPના પ્રતિનિધિમંડળે નજરબંધ મહેબૂબા મુફ્તી સાથે મુલાકાત ટાળી દીધી

jammu kashmir pdp member meet mehbooba mufti srinagar

નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા સાથે મુલાકાત બાદ હવે પીડીપી ચીફ મહબૂબા મુફ્તી પોતાની પાર્ટીના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરવાની હતી. સોમવારે વેદ મહાજનના નેતૃત્વમાં પીડીપી પ્રતિનિધિમંડળને શ્રીનગર જવા અને મહેબૂબા મુફ્તી સાથે મુલાકાત કરવાની પણ મંજૂરી મળી હતી, પરંતુ હવે પીડીપી નેતાઓએ મહેબૂબા મુફ્તી સાથે બેઠકનો નિર્ણય રદ્ કરી દીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ