લોકસભા / આર્ટિકલ 370 હટ્યા બાદ બહારના લોકો પણ JKમાં ખરીદવા લાગ્યા સંપત્તિ, જોઈ લો કેટલા લોકોએ ખરીદી છે સંપત્તિ

jammu kashmir land purchased other states people bought asset

5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મનુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવી બાદ એવું કહેવામાં આવતું હતું ત્યાં હવે બહારના લોકો પણ સંપત્તિ ખરીદી શકશે, જે પહેલા શક્યુ નહોતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ