Earthquake / સોમવારની વહેલી સવારે લેહમાં આવ્યો ભૂકંપ, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.6ની મપાઈ, જાનમાલનું કોઈ નુકસાન નહીં

jammu earthquake hit leh this morning

લેહમાં ભૂકંપનો સિલસિલો સતત ચાલુ રહ્યો છે. સોમવારની સવારે ફરી એકવાર લેહની ધરતી ધ્રૂજી છે. અહીં 4.6નો ભૂકંપ આવ્યો હોવાના સમાચાર આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ