અથડામણ / જમ્મૂ-કાશ્મીરઃ શ્રીનગરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, ત્રણ આતંકીઓ ઠાર

Jammu and kashmir srinagar encounter terrorists killed operation underway

શ્રીનગરમાં સુરક્ષાદળ અને આતંકવાદી વચ્ચે અથડામણ જોવા મળી છે. જેમાં ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. સમાચાર એજન્સી ANI અનુસાર શ્રીનગરના બટમાલૂ વિસ્તારમાં અથડામણ ચાલી રહી છે. પોલીસ અને CRPFના જવાનો મોરચા પર છે અને છૂપાયેલા આતંકીઓ માટે સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ