જમ્મૂ-કાશ્મીર / પોતાના લોકો સાથે વાતચીત કરવા કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે તૈનાત જવાનો

Jammu and kashmir Phone talk BSNL

કાશ્મીરમાં આજરોજથી BSNL ના પોસ્ટપેડ મોબાઇલ ફોન સેવા શરૂ કરવામાં આવશે. જેના માટે જમ્મૂ-કાશ્મીર તંત્ર દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મંજૂરી લઇ લીધી છે. જો કે છેલ્લા ઘણા સમયથી તૈનાત સુરક્ષા બળો માટે આ વધારે ખુશીના સમાચાર છે.  પોતાના લોકો સાથે વાતચીત કરવા કલાકો સુધી તૈનાત જવાનો લાઇનમાં ઊભા રહે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ