ખુલાસો / જૈશ-એ-મોહમ્મદ હુમલાની તૈયારીમાં, PM મોદી અને NSA અજીત ડોભાલ નિશાના પર

jaish readying special squad to target PM Modi, NSA Ajit Doval

પાકિસ્તાનનું આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પર હુમલા કરવા માટે આતંકીઓની એક વિશેષ ટુકડી તૈયાર કરી રહ્યું છે. જમ્મૂ-કાશ્મીરમાં ધારા 370 હટાવવાના બદલા સ્વરૂપે આ  હુમલો કરવાની તૈયારીમાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ