યોજના / અહીંની સરકાર હવે ફક્ત 8 રૂપિયામાં આપશે ભરપેટ ગરમાગરમ પૌષ્ટિક ભોજન, આ ખાસ નામથી શરૂ થશે યોજના

jaipur you will get rich nutritious food for only 8 rupees in Rajasthan from august 20

રાજસ્થાનમાં એક તરફ રાજકારણ ગરમાયું છે ત્યારે સીએમ અશોક ગેહલોતની સરકારે એક નવી શરૂઆત કરવાનું નક્કી કર્યું છે. 20 ઓગસ્ટે રાજીવ ગાંધી જયંતિના દિવસે એક ખાસ યોજના ઈંદિરા રસોઈના નામે શરૂ કરાશે. તેની જવાબદારી ખાસ વિભાગને આપવામાં આવી છે. તેમાં સ્થાનિક એનજીઓની મદદથી સ્થાઈ રસોઈ દ્વારા ગરમાગરમ ખાવાનું પીરસવામાં આવશે. ઈન્દિરા રસોઈને માટે વાર્ષિક 100 કરોડ રૂપિયા ખર્ચ કરાશે. સીએમના આદેશ છે કે 20 ઓગસ્ટથી આ યોજના શરૂ કરવામાં આવે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ