દૂર્ઘટના / અંબાલામાં પક્ષી સાથે ટકરાયા બાદ વાયુસેનાના 'જગુઆર'નું ઇમરજન્સી લેન્ડિંગ

Jaguar hits a bird in Ambala, pilot drops fuel tanks

ભારતીય વાયુસેસનાનું જગુઆર વિમાન ગુરૂવારના રોજ સવારે દૂર્ઘટનાગ્રસ્ત થતાં બચી ગયું. ઉડાન ભર્યા બાદ થોડા સમયમાં વિમાન સાથે પક્ષી ટકરાયું. જેના કારણે વિમાનનું એન્જીનમાં ખામી સર્જાઇ હતી. જો કે આ દૂર્ઘટનામાં કોઇ જાનહાની થયાના કોઇ અહેવાલ પ્રાપ્ત થયા નથી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ