લાલ 'નિ'શાન

રથ યાત્રા / ભગવાનનું આજે મામેરુઃ મંગળવારે મામાના ઘરેથી આવશે પરત

Jagannath Rath Yatra 2019 Tuesday back temple

શહેરના નગરદેવતા ભગવાન જગન્નાથજી તા. ર  જુલાઈ ને મંગળવારે બહેન સુભદ્રાજી અને ભાઇ બળભદ્રજી સાથે મામાના ઘરેથી નિજ મંદિર-જમાલપુર પધારશે. ભગવાન મોસાળમાં હોય તે દરમિયાન પખવાડિયા સુધી નિજ મંદિરમાં વિગ્રહના સ્થાને ભગવાનની તસવીર મુકાય છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ