ગજબ કહેવાય / અજબ-ગજબ : વીજળી જતાં જ માતાજીની મૂર્તિ પર જોવા મળે છે પરસેવો, જાણો ક્યાં આવ્યું છે આ મંદિર

jabalpur ajab gajab navratri special 2022 unique statue mother kali gets sweaty when power failure

મધ્ય પ્રદેશના જબલપુર શહેરમાં આશરે 600 વર્ષ પહેલા કાળી માંની આ ભવ્ય પ્રતિમાને ગોંડવાના સામ્રાજ્ય દરમ્યાન સ્થાપિત કરવામાં આવી હતી. કહેવાય છે ત્યારથી માતાની મૂર્તિને જરા પણ મૂર્તિ સહન થતી નથી. મૂર્તિમાંથી પરસેવો આવતો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ