બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / It will rain in the state on August 25

મોટા સમાચાર / ફરી ગુજરાત પર મહેરબાન થશે મેઘરાજા, આ તારીખથી વરસાદની શક્યતા : અંબાલાલ પટેલની આગાહી

Ronak

Last Updated: 03:05 PM, 23 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. કે રાજ્યમાં 25 ઓગસ્ટ અને 6 સપ્ટેમ્બરના રોજ વરસાદ પડશે. જેને લઈને ખેડૂતોમાં આનંદનો માહોલ છે.

  • ગુજરાતમાં મેઘરાજા થશે મહેરબાન 
  • હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી 
  • વરસાદની આગાહીને લઈને ખેડૂતોમાં આનંદ 

વરસાદની અછતને કારણે આ વર્ષે જગતનાના તાતમાં ચિંતાનો માહોલ છે. કારણકે પાણીની કટોકટી સર્જાતા ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. ત્યારે હવામાન નિષ્ંણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. 

25 ઓગસ્ટે રાજ્યમાં મેઘ મહેર 

હવામાન નિષ્ણાંત અંબાલાલના કહેવા પ્રમાણે 25 ઓગસ્ટે રાજ્યમાં વરસાદ પડશે તેવી શક્યતા છે. આ સમાચારને કારણે ખેડૂતોમાં હાલ ખુશીનો માહોલ  છવાઈ ગયો છે. કારણકે છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા

પંચમહાલ, નર્મદા, ડાંગમાં પડશે વરસાદ  

28મી ઓગસ્ટે પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તેમજ ડાંગમાં ભારે વરસાદ પડશે તેવી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. જોકે આ આગાહીને લઈને સિંચાઈના પાણી માટે વલખા મારી રહેલા ખેડૂતોમાં હવે આનંદ જોવા મળી રહ્યો છે. જોકે ખેડૂતો સિવાય સામાન્ય લોકો પણ છેલ્લા કેટલાય સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. 

અબર સાગરમાં ભેજને લીધે વરસાદ પડશે 

અરબ સાગરમાં ભેજને લીધે વરસાદ થવાની શક્યતા રહેશે. જોકે પૂર્વ ફાલ્ગુની નક્ષત્રનું પાણી પાકો માટે સારુ નથી ગણાતું. જોકે બીજી તરફ 6 સપ્ટેમ્બરે બનાસકાંઠા વિસ્તારમાં પણ વરસાદની સંભવના સેવાઈ રહી છે. સાથેજ 6 સપ્ટેમ્બર બાદ પંચમહાલમાં પણ વરસાદની સંભવના સેવાઈ રહી છે. જેને લઈને ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો.

સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે 

ઉલ્લેખનીય છે કે હવામાન નિષ્ણાંતે અંબાલાલની આગાહી મુજબ આવતા મહિને દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ પડશેજ સાથેજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જેથી તેને લઈને લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ