બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / IT search operation continues in Rajkot, more than 500 crore benami transactions found so far

સર્ચ ઓપરેશન / રાજકોટમાં લાડાણી બિલ્ડર્સ પર ઈન્કમ ટેક્સ વિભાગની રેડ, બેનામી વ્યવહારોના આંકડો ચકિત પમાડે તેવો

Vishal Dave

Last Updated: 05:39 PM, 2 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડાયરીમાં અનેક મોટા રોકાણકારોના નામો ખુલ્યા છે. જેમના નામ ખુલ્યા છે, તેમની પણ આગામી દિવસોમાં પૂછપરછ હાથ ધરાશે

રાજકોટમાં બિલ્ડર્સને ત્યા ITનું સર્ચ ઓપરેશન યથાવત્ છે.. આ સર્ચ ઓપરેશન દરમ્યાન 500 કરોડ કરતા વધુના બેનામી વ્યવહારો મળ્યા છે.. ડાયરીમાં અનેક મોટા રોકાણકારોના નામો ખુલ્યા છે. જેમના નામ ખુલ્યા છે, તેમની પણ આગામી દિવસોમાં પૂછપરછ હાથ ધરાશે . 4 દિવસમાં કરોડોના બેનામી વ્યવહારો સામે આવ્યા છે...આઇટી દ્વારા બેંકના લોકરો એપ્રિલ મહિનામાં ખોલવામાં આવશે.. 

લાડાણી એસોસીએટ સહિતનાઓને ત્યાંથી કરચોરી ઝડપાઇ હતી. રોકડ અને સોનાના દાગીના પણ જપ્ત કરાયા હતા.  શહેરોમાં અનેક જગ્યાએ બિલ્ડરોના પાંચથી છ એકરના પ્લોટ હોવાનો પણ ખુલાસો થયો છે.

આ પણ વાંચોઃ  2 કરોડની ડાયમંડ વૉચ, 7 કરોડ કેશ..., બંસીધર તમાકુ ગ્રુપ પર ITના દરોડા, સામે આવ્યું ગુજરાત કનેક્શન

રાજકોટ બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખ અને લાડાણી એસોસિએટ્સના દિલીપભાઈ લાડાણી અને વિનેશ પટેલના ઓરબીટ ગ્રુપ સાથે સંકળાયેલી 40 સહયોગી પેઢીઓમાં આવકવેરા વિભાગની તપાસ દરમિયાન બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા.. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ