સાહેબ વાત મળી છે / એક PSIનું માથું ફૂટ્યું તો બીજા PSIનું નાક તૂટયું, 27 લાખનો પોલીસ વહીવટ ટોક ઓફ ટાઉન બન્યો, હવે તારી ચૂપ અને મારી ચૂપ

It has been said who the government will choose for the post of police commissioner in Ahmedabad

અમદાવાદ પૂર્વમાં GIDC વિસ્તારમાં 2 PSI વચ્ચે છૂટા હાથની મારમારી થઈ, જેમાં એક psiને માથે વાગ્યું તો બીજા psiનું નાક તૂટ્યું અને રૂ 27 લાખના વહીવટને લઈને બે PSI સામસામે આવી ગયા હતા

બ્રેકિંગ ન્યૂઝ