ISROનું મોટું મિશન / આવતા વર્ષે અંતરિક્ષમાં કરશે એવો પ્રયોગ જે આજ સુધી ક્યારેય નથી કર્યો

Isro to hold space-docking experiment next year

ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરો (ISRO) મિશન ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરની ખરાબ લેન્ડિંગ બાદ સંપર્ક તૂટી ગયા પછી પણ દેશની સૌથી મોટી વૈજ્ઞાનિક સંસ્થાને હાર માની નથી. હવે ISRO એવું મિશન કરવા જઈ રહ્યું છે જે આજ સુધી ક્યારેય નથી કર્યું. આ મિશનનું નામ સ્પેડેક્સ એટલે કે સ્પેસ ડોકિંગ એક્સપેરીમેન્ટ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ