વધુ એક સિદ્ધિ / ISROની નવી ઉડાન: લોન્ચ કર્યા OceanSat-3 સહિત 8 નેનો સેટેલાઈટ, જાણો તેની ખાસિયતો

isro oceansat 3 bhutansat pslv launched from sriharikota know details

ISRO એ આજે ​​એટલે કે 26 નવેમ્બર 2022 ના રોજ સવારે 11.56 વાગ્યે શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરના લોન્ચ પેડ પરથી OceanSat-3 (OceanSat) ઉપગ્રહ લોન્ચ કર્યો.

બ્રેકિંગ ન્યૂઝ