લોન્ચ / ISROની અંતરિક્ષમાં એક વધુ સફળતા, સંચાર ઉપગ્રહ GSAT-30 લોન્ચ, 5G સેવાને મળશે વેગ

ISRO Launched GSAT30 Satellite EUTELSAT KONNECT Ariane 5 Flight VA251 Carrying Successfully Liftoff

ઈસરોનું GSAT-30ને યૂરોપિયન હેવી રોકેટ એરિયન-5થી શુક્રવારે એટલે કે 17 જાન્યુઆરીએ સવારે 2.35 મિનિટે દક્ષિણ અમેરિકાના ઉત્તર પૂર્વી તટ પર કૌરોના એરિયર પ્રક્ષેપણ તટથી છોડવામાં આવ્યો હતો. થોડીવાર પછી GSAT-30થી એરિયન-5 VA251નો ઉપરનો ભાગ સફળતાપૂર્વક અલગ થયું હતું. આ ઈસરોનું 2020નું પહેલું મિશન છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x