વિવાદ / ફેસબુક આઇફોન યુઝર્સની જાસુસી કરવા માગતું હતું: ઇઝરાયલના NSO ગ્રુપના આક્ષેપથી હોબાળો; ફેસબુકે કર્યો વળતો પ્રહાર

Israel NSO claims facebook wanted to spy iphone users activity facebook denies allegations

સોશ્યલ મીડિયા જાયન્ટ ફેસબુક પર લાંબા સમયથી યુઝર્સના ડેટા ટ્રેક કરવાનો આરોપ છે. આવી સ્થિતિમાં કંપની પર ફરી એકવાર યૂઝર્સ પર જાસૂસી કરવાનો આરોપ મૂકાયો છે. ઇઝરાયેલના NSO ગ્રૂપે કોર્ટ દસ્તાવેજો જાહેર કર્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ફેસબુક એપલના આઇફોન સહિતના વિવિધ ડિવાઇસના યુઝર્સની માહિતીને ટ્રેક કરવા જાસૂસી સોફ્ટવેર ખરીદવા માંગે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ