કામની વાત / કોઇ તમારા PAN CARDનો દુરુપયોગ તો નથી કરી રહ્યું ને? જાણો ઓનલાઇન ચેકિંગ અને ફરિયાદ કરવાની સરળ રીત

Isnt someone misusing your PAN card Know the easy way of online checking and complaint

તમે તમારા PAN કાર્ડ દ્વારા કરવામાં આવેલ ટ્રાન્ઝેક્શનની હિસ્ટ્રીને ઓનલાઈન ચેક કરી શકો છો. આ માટે તમારે માત્ર કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે. જો તમે નિયમિતપણે તમારા પાન કાર્ડ દ્વારા થતા ટ્રાન્ઝેક્શન પર નજર રાખો છો તો તેના દુરુપયોગ ટાળી શકાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ