VIDEO / શું મોબાઈલના કિરણોથી કૅન્સરનું જોખમ છે? જાણો આ બાબતે ઍક્સ્પર્ટ્સ શું કહે છે

Is It Bad to Sleep Near Your Smartphone ? know Fact

આજે આપણે મોબાઈલ વગર એક મિનિટ પણ જીવી શકીએ તેમ નથી. કારણ કે આપણુ તમામ કોમ્યુનિકેશનનું માધ્યમ મોબાઈલ જ છે. .પરંતુ મોબાઈલ હેલ્થને નુકસાન પણ પહોંચાડે છે. સૂતાં સમયે માથા પાસે મોબાઈલ રાખવો આરોગ્ય માટે જોખમી છે. ફોનમાં જોવા મળતી ઉન જેવી વસ્તુ ફોન આવે ત્યારે સળગી ઉઠે છે ત્યારે સવાલ એ થાય છે કે, વાયરલ થયેલ આ મેસેજમાં સાચો છે કે ખોટો ? 

બ્રેકિંગ ન્યૂઝ