ગાઈડલાઈન / સારાં સમાચાર: IRDAએ ઈન્શ્યોરન્સને લઈને બદલ્યો આ નિયમ, સામાન્ય વ્યક્તિને થશે તેનો લાભ

IRDAI asks insurers to offer max sum-insured of Rs 5 lakh

અલગ અલગ વીમા કંપનીઓ અલગ અલગ રીતે હેલ્થ ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ ઓફર કરે છે. દરેક પ્રોડક્ટના અલગ અલગ ફાયદા હોય છે અને તેની અલગ અલગ શરતો હોય છે, તેના કારણે ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે વીમા નિયામક ઇરડાએ તમામ વીમા કંપનીઓને એક લાખથી પાંચ લાખ રૂપિયા સુધીની સ્ટાન્ડર્ડ ઇન્ડિવિડ્યુઅલ હેલ્થ ઇન્સ્યોરન્સ ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ