સુવિધા / કોરોનાને લઈને કેન્દ્ર સરકારનો વીમા કંપનીઓને આદેશ, 10 જુલાઈ સુધીમાં કરવું પડશે આ કામ

Irda Asks Insurance Companies To Introduce Standard Kovid Insurance By 10 July

ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ (IRDA)ને દેશમાં વધતા કોરોના વાયરસના સંક્રમણની વધતી સંખ્યાની વચ્ચે વીમા કંપનીઓને 10 જુલાઈ સુધી શોર્ટ ટર્મ પોલીસી અથવા કોરોના કવચ વીમાને જાહેર કરવાની સૂચના આપી છે. વધુમાં તેમને કહેવાયું છે કે વીમા પોલીસી સાડા 3 મહિના, સાડા 6 મહિના અને સાડા 9 મહિનાની રાખવામાં આવે. માન્ય કોવિડ વીમા પોલીસી 50 હજાર રૂપિયાના ગુણાંકના સંરક્ષણ સાથે 5 લાખ સુધીનું વીમા કવચ આપનારી હોય તે ધ્યાન રાખવામાં આવે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ