ટ્રાવેલ / જાપાન ફરવા જવુ છે? તો જાણો આઇઆરસીટીસીનું ‘જોય ઓફ જાપાન’ પેકેજ

IRCTC new offer to visit japan

જાપાન ફરવાની ઇચ્છા હોય તેવા લોકો માટે આઇઆરસીટીસી એક સારી ઓફર લાવ્યુ છે. આઇઆરસીટીસીના આ પેકેજને જોય ઓફ જાપાન એક્સ મુંબઇ નામ અપાયુ છે. આઇઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઇટ પર તેની જાણકારી અપાઇ છે.  આ ટુરની શરુઆત આવતા વર્ષે 26 ફેબ્રુઆરીએ મુંબઇથી થશે. છ રાત અને સાત દિવસના આ ટુર પેકેજમાં ટુરિસ્ટસ માટે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની સુવિધા પણ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ