ભાવનગર / IPS સફિન હસનની દુકાનદાર સાથે મારપીટ થઇ હતી, જુગાર રમાતો હોવાની પોલીસને મળી હતી બાતમી

IPS Safin Hassan caught in a scuffle with shopkeeper

સામાન્ય પરિવારથી નીકળીને ભારતીય પોલિસ સેવાના અધિકારી બનીને ચર્ચામાં આવેલ સફિન હસન હવે ભાવનગરમાં દુકાનદાર સાથે મારપીટ કરીને વિવાદોમાં સપડાયા છે. મળતી માહિતી અનુસાર, વીડિયો ગેમિંગ પાર્લરમાં જુગાર રમાતો હોવાની ફરિયાદો આવી હતી. ત્યારબાદ અનેક વખત ચેતવણી પણ આપવામાં આવી હતી. તેમ છતા પણ ત્યાં આવી પ્રવૃત્તિઓ ચાલતી રહેતી હતી. આ દુકાનદાર શહેરની ત્રણ જગ્યાઓ પર ગેમિંગ પાર્લરના ચલાવતો હોવાની ફરિયાદો પણ મળી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ