કમાવાની તક / આવી રહ્યો છે વધુ એક IPO, જાણો કઈ કંપની ઉતરી રહી છે મેદાનમાં અને કયારથી ખુલશે ?

IPO IPO Tracker Udayshivakumar Infra IPO Udayshivakumar Infra Stock market new ipo

ઉદયશિવકુમાર ઈન્ફ્રાનો આઈપીઓ આવતીકાલે એટલે કે 20મી માર્ચથી ખુલશે અને આ આઈપીઓ 23મી માર્ચ સુધી ખુલ્લો રહેશે. રોકાણકારો આ IPOમાં 20 માર્ચથી 23 માર્ચ સુધીના ત્રણ દિવસ માટે રોકાણ કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ