બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 virat kohli statment on t20 world cup 2024 and rahul dravid

IPL 2024 / 'ભાઇ પણ આજકાલ...', T20 વર્લ્ડકપ ટીમમાં સિલેક્શન પર કોહલીએ તોડ્યું મૌન, જુઓ રાહુલ દ્નવિડને લઇ શું કહ્યું

Arohi

Last Updated: 01:10 PM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 Virat Kohli: વિરાટ કોહલીએ કહ્યું કે તેનું નામ હવે વિવિધ ભાગમાં ટી20 ક્રિકેટને પ્રમોટ કરવા સાથે જોડવામાં આવ્યું છે. કોહલીનું આ નિવેદન તે લોકો માટે આવ્યું હતું જે આગામી ટી20 વર્લ્ડ કપ ટીમમાં તેમની જગ્યાને લઈને ચર્ચા કરી રહ્યા છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનની મેચ નંબર-6માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને ચાર વિકેટે હરાવી દીધું. આરસીબીની જીતમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ મહત્વની ભૂમિકા નિભાવી. કિંગ કોગલીએ 49 બોલ પર સૌથી વધારે 77 રનોની ઈનિંગ રમી. કોહલીને આ શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ પણ આપવામાં આવ્યો. 

જીત બાદ વિરાટ કોહલીએ કમેન્ટર હર્ષા ભોગલે પુછેલા ઘણા સવાલોનો જવાબ આપ્યા. કોહલીએ જણાવવાનું ન ભૂલ્યા કે ઓલંપિક્સ ગેમ્સમાં ક્રિકેટને શામેલ કરવાની વાત હોય કે યુએસએમાં યોજાયેલ ટી20 વિશ્વ કપ, તે જ અસલી ફેસ છે. કોહલીએ કહ્યું કે તેમનું નામ હવે દુનિયાના વિવિધ ભાગોમાં ટી20 ક્રિકેટને પ્રમોટ કરવા સાથે જોડાઈ ગયું છે. કોહલીનો આ સંદેશ એ લોકો માટે હતો જે આગામી ટી20 વર્લ્ડ કર ટીમમાં તેમની જગ્યાને લઈને ચર્ચા કરી રહ્યા છે. 

પરંતુ એક રિપોર્ટ અનુસાર કોહલી આગામી ટી20 વર્લ્ડ કપથી બહાર રહી શકે છે. કારણ કે તેમને ટી20 માટે યોગ્ય નથી સમજવામાં આવી રહ્યા. આ રિપોર્ટ અનુસાર કોહલીને વર્લ્ડ કપ માટે ત્યારે જ જોવામાં આવશે જ્યારે તે IPLમાં દમદાર પ્રદર્શન કરીને બતાવશે. ટી20 વર્લ્ડ કર 2 જૂનથી લઈને 29 જૂન સુધી વેસ્ટઈન્ડીઝ અને યુએસએમાં રમાશે. 

વધુ વાંચો: 'જ્યારે પણ T20ની વાત આવે ત્યારે...', વિરાટ કોહલીએ ઇશારા-ઇશારામાં આ શું કહી દીધું

દ્વવિડને લઈને કહી આ વાત 
વિરાટ કોહલીએ કહ્યું, "જ્યારે તમે ગેમ રમો છો તો લોકો ઉપલબ્ધિ, આંકડા અને નંબર્સની વાત કરે છે. પરંતુ જ્યારે તમે પાછળ વળીને જોવો છો તો આ તમારી બનાવેલી યાદો હોય છે. ચેન્જ રૂમમાં રાહુલ ભાઈ આજકાલ આજ કહે છે. જ્યારે તમે રમો તો દિલ ખોલીને રમો. મને જે પ્રેમ, સરાહના અને સમર્થન મળ્યું છે તે અદ્ભૂત છે. હું ટીમને ફાસ્ટ શરૂઆત આપવાનો પ્રયત્ન કરૂ છું. પરંતુ જો વિકેટ પડે છે તો તમને પરિસ્થિતિઓને પણ સમજવું પડશે. "

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ