બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 MI vs SRH hardik pandya rohit sharma pat cummins mumbai indians va sunrisers hyderabad

IPL 2024 / MI vs SRH: આજે સૌથી મોંઘા IPL કેપ્ટન સાથે થશે હાર્દિક પંડ્યાની ટક્કર, કોણ ખોલશે જીતનું ખાતું?

Arohi

Last Updated: 08:52 AM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 MI vs SRH: IPL 2024 સીઝનમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો આમને સામને હશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. બન્ને ટીમો મુંબઈ અને હૈદરાબાદ આ સીઝનમાં અત્યાર સુધી જીતનું ખાતુ નથી ખોલી શકી. તેમની આ બીજી મેચ છે.

IPL 2024 સીઝનની 8મી મેચ આજે હૈદરાબાજના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ આમને સામને હશે. આ મેચ સાંજે 7.30 વાગ્યાથી રમાશે. 

આ મેચમાં આઈપીએલના ઈતિહાસના સૌથી મોંઘા કેપ્ટન પેટ કમિંસ અને હાર્દિક પંડ્યાની વચ્ચે ટક્કર થશે. કમિંસને હૈદરાબાદ ફ્રેંચાઈઝી એક સીઝન માટે 20.50 કરોડ રૂપિયા આપી રહી છે. જ્યારે પંડ્યાને મુંબઈએ ટ્રેડ દ્વારા ટીમમાં સામેલ કર્યો છે. તેમને 15 કરોડ રૂપિયા મળી રહ્યા છે. 

બન્ને ટીમો આજે જીતનું ખાતું ખોલવા ઉતરશે
બીજી બાજુ બન્ને ટીમ મુંબઈ અને હૈદરાબાદ આ સીઝનમાં અત્યાર સુધી જીતનું ખાતુ નથી ખોલી શકી. તેની આ બીજી મેચ છે. એવામાં આજે પંડ્યા અને કમિંસ બન્ને જીતનું ખાતુ ખોલાવવા પુરૂ જોર લગાવશે. હૈદરાબાદને પોતાની પહેલી મેચમાં કલકત્તા નાઈટરાઈડર્સે 4 રનોથી હરાવ્યું હતું. જ્યારે મુંબઈને ગુજરાત ટાઈટન્સે 6 રનોથી હરાવ્યું હતું.  

વધુ વાંચો: કોહલીએ એવો કયો રેકોર્ડ સર્જ્યો કે કરી લીધી MS ધોનીની બરાબરી, જુઓ ટોપ પર કોનું નામ

હૈદરાબાદ પર હંમેશા ભારે પડ્યું મુંબઈ 
જો રેકોર્ડ જોવામાં આવે તો હૈદરાબાદના સામે હંમેશા જ મુંબઈનું પલડુ ભારે રહ્યું છે. બન્ને ટીમોની વચ્ચે અત્યાર સુધી 21 મેચ થઈ છે. જેમાં મુંબઈએ 12 અને હૈદરાબાદે 9 મેચોમાં જીત નોંધાવી છે. જો પાછલી 5 મેચોનો રેકોર્ડ જોઈએ તો તેમાં મુંબઈ ઈન્ડિયન્સ સંપૂર્ણ રીતે હાવી જોવા મળી. આ 5માંથી તેણે 4 મેચ જીતી. જ્યારે એકમાં હૈદરાબાદ જીતી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ