બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 WTC Final IND VS AUS steve smith superstitions to hides his shoe laces

ના હોય! / મેદાનમાં ઉતરતા જ જૂતાંની સાથે આ ટોટકા કરે છે સ્ટીવ સ્મિથ, પહેલીવાર IPLમાં જ કર્યો હતો પ્રયોગ

Arohi

Last Updated: 11:15 AM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WTC Final IND VS AUS: ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથનો અંધવિશ્વાસ તેમના જૂતાની લેસ સાથે જોડાયેલો છે અને મોટી વાત એ છે કે તેમના આ અંધવિશ્વાસની શરૂઆત ભારતીય જમીન પર રમાતી IPLથી થઈ હતી.

  • સ્ટીવ સ્મિથને છે આવો અંધવિશ્વાસ 
  • જૂતાની લેસ સાથે જોડાયેલી છે અંધશ્રદ્ધા 
  • પહેલીવાર IPLમાં જ કર્યો હતો પ્રયોગ 

ક્રિકેટમાં દર મોટા ખેલાડીનો કોઈને કોઈ અંધવિશ્વાસ રહ્યો છે. કોઈ પોતાની સાથે લાલ રૂમાલ રાખે છે તો કોઈ ડાબુ પેડ પહેલા પહેરે છે. મોર્ડન ક્રિકેટના ગ્રેટ સ્ટીવ સ્મિથ પણ અલગ નથી. તે પણ તે કેટેગરીમાં આવે છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન સ્ટીવ સ્મિથનો અંધવિશ્વાસ તેમના જૂતા સાથે જોડાયેલો છે અને મોટી વાત એ છે કે તેમના આ અંધવિશ્વાસની શરૂઆત ભારતીય જમીન પર રમાવવા જઈ રહેલા IPL સાથે થઈ છે. 

હવે સવાલ છે કે સ્ટીવ સ્મિથ પોતાના જૂતાની લેસની સાથે શું કરે છે? તો તે જે પણ કરે છે પોતાની બેટિંગના વખતે કરે છે. હકીકતે જ્યારે તે બેટિંગ માટે ક્રિઝ પર ઉતરે છે તો પોતાના શૂઝની લેસને પેડમાં છુપાવી લે છે. 

શૂઝની લેસ કેમ છુપાવે છે સ્ટીવ સ્મિથ? 
સવાલ એ પણ છે કે આખરે તે એવું કેમ કરે છે? તો તેના પાછળ તેનું માનવું છે કે આમ કરવાથી તે મોટી ઈનિંગ રમી શકે છે. હકીકતે તેમનો આ વિચાર પણ કારણ છે. એવું જ્યારે તેમણે પહેલી વખત કર્યું તો સેન્ચુરી મારી. બસ ત્યારથી જ તે હવે તેમની આદતમાં આવી ગયુ અને હવે તે અંધવિશ્વાસમાં બદલાઈ ગયું છે. 

IPL 2016માં પહેલી વખત મારી હતી સેન્ચુરી 
પહેલી વખત તેમણે આ ઉપાય IPL 2016માં કર્યો હતો. જ્યારે તે રાઈઝીંગ પુણે સુપર જાયન્ટ્સ સામે રમી રહ્યા હતા. આ ઉપાયથી તેમણે સેન્ચુરી મારી. ત્યારથી તેણે આ અંધવિશ્વાસનું રૂપ લઈ લીધુચ. 

સ્ટીવ સ્મિથે કર્યો ખુલાસો 
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 2017માં એક વીડિયો શેર કર્યો હતો. જેમાં સ્ટીવ સ્મિથે પોતે તેને લઈને ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે તેમના સાથે ખેલાડી અને ઓસ્ટ્રેલિયા ટીમના ફિઝિયોને પણ સ્મિથના આ ટોટકાને લઈને વાત કરતા જોઈ શકાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

IND Vs AUS IPL 2023 Steve Smith wtc final 2023 સ્ટીવ સ્મિથ WTC Final IND VS AUS steve smith
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ