IPL 2022 / ગુજરાત સહિત આ ટીમોની પ્લેઓફમાં એન્ટ્રી પાક્કી! છેલ્લા સ્પોટ માટે ભારે રસાકસી

ipl 2022 playoff race 4 teams gujarat titans lsg rcb rajasthan royals

વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ આઈપીએલની સિઝન 15 હવે ધીરે-ધીરે નૉકઆઉટ સ્ટેજ તરફ વધી રહી છે. 10 ટીમોમાંથી બે પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગઇ છે. જ્યારે બાકી 8 ટીમો હજી પણ અંતિમ 4માં પહોંચવાની સંપૂર્ણ કોશિશ કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ