IPL 2022 Final / GT vs RR: ફાઇનલ મુકાબલામાં ગુજરાત ટાઇટન્સની 7 વિકેટથી જીત, રાજસ્થાન રૉયલ્સને હરાવ્યું

ipl 2022 final gujarat titans vs rajasthan royals cricket match live updates

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ 2022નું ગુજરાત ટાઈટન્સ ચેમ્પિયન બન્યું છે. ફાઇનલ મેચમાં રાજસ્થાન રૉયલ્સને 7 વિકેટથી હરાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ