Breaking News / IPL 2022માં કોરોનાની એન્ટ્રી: દિલ્હી કેપિટલ્સના ફિઝિયો કોરોના પોઝિટિવ, ખેલાડીઓમાં ફફડાટ

 ipl 2022 delhi capitals physio patrick farhart tests positive for covid 19

ઈંડિયન પ્રીમિયર લીગ (IPL) માં હાલની સીઝન પર કોવિડ-19ની એન્ટ્રી થઈ છે. દિલ્હી કેપિટલ્સના ફિઝિયો પૈટ્રિક ફરહાર્ટ કોવિડ -19 પોઝિટિવ આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ