IPL 2022 / IPL માં આ 5 ખેલાડીઓએ તો ભૂક્કા બોલાવી દીધા, વર્લ્ડકપમાં એન્ટ્રી લગભગ નક્કી

ipl 2022 5 star players of this season may get chance for t20 world cup

આઈપીએલ એક એવો મંચ છે, જ્યાંથી અનેક ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્થાન મળ્યું છે અને ઘણા એવા ખેલાડી પણ છે, જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નજરઅંદાજ થયા બાદ આઈપીએલમાં ચમક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ