IPL / રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટૂર્નામેન્ટમાંથી બહાર, હૈદરાબાદને મળ્યું ક્વોલિફાયરમાં સ્થાન

IPL 2020 Sunrisers hyderabad beat rcb qualifies for 2nd qualifier

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 ના એલિમિનેટરમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવી હતી. આ જીત સાથે હૈદરાબાદ બીજા ક્વોલિફાયરમાં સ્થાન મેળવ્યું અને બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આઈપીએલમાંથી બહાર થઈ ગયું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ