T20 / IPL 2020: ધમાકેદાર બેટિંગથી KKRને મળી પ્રથમ જીત, હૈદરાબાદની સતત બીજી હાર

ipl 2020 kkr won against srh cricket match

કોલકાતા નાઇટ રાઇડર્સ(KKR)એ શનિવારે આબુ ધાબીમાં સનરાઇઝર્સ હૈદરાબાદ(SHR)ને 7 વિકેટથી હરાવી દીધું. આ પ્રકારે ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ના 2020 સત્રમાં ખાતુ ખોલી નાખ્યું છે. બીજી તરફ સનરાઇઝર્સ હૈદરાબાદની આ સતત બીજી હાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ