સીક્રેટ / આખરે કેમ એપલે iPhone 11ની ડિઝાઇન લીક મામલે પોલીસને દૂર રાખી?

iphone 11 design leak

ચીનના એપલના એસેમ્બલી પ્લાન્ટમાંથી કોઇ કર્મચારીએ આઇફોન 11 ની ડિઝાઇન લીક કરી હતી. એપલે તેની ભાળ પણ મેળવી લીધી છે. જોકે એપલે તેની સામે પોલીસ ફરીયાદ કે કોઇ કાનુની કાર્યવાહી કરી નથી. એપલે નવી પ્રોડકટ સિકયુરિટી ટીમ બનાવી છે. જેનું કામ તેના તમામ કર્મચારીઓ પ્રોડકટસની ગુપ્તતા જાળવે અને કોઇ પણ માહિતી લીક ન થાય તે જોવાનું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ