INX મીડિયા કેસ / રાહુલ ગાંધીએ પી ચિદમ્બરમનો બચાવ કરતાં કહ્યું, મોદી સરકાર સત્તાનો દુર્પયોગ કરે છે

inx media case rahul gandhi says modi govt using ed and cbi to character assassinate chidambaram

INX મીડિયા કેસમાં આગોતરા જામીન ફગાવ્યા બાદ ધરપકડનો સામનો કરી રહેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમના બચાવમાં કોંગ્રેસ સામે આવી છે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ચિદમ્બરમનું સમર્થન કરતા મોદી સરકાર પર હુમલો કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ