VIRAL / VIDEO: હિમેશ રેશમિયા પછી ઉદિત નારાયણ સાથે રાનૂ મંડલે ગીત ગાયું

 Internet Sensation Ranu Mandal Record Her Keh Rahi Hai Nazdikiyan With Udit Narayan

ઇન્ટરનેટ પર એક વીડિયોની મદદથી રાતોરાત ફેમસ થયેલી રાનૂ મંડલના નામથી આજે દરેક લોકો જાણકાર હશે. રેલ્વે સ્ટેશન પર લતા મંગેશકરનું ગીત ગાઇને સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલી રાનૂની ગણતરી આજે સેલિબ્રેટીઝમાં થાય છે. બોલિવુડમા મ્યૂઝિક ડિરેક્ટરની સાથે 3 ગીતો રેકોર્ડ કર્યા પછી રાનૂનું ચોથું ગીત રેકોર્ડ કર્યુ છે. આ ગીતમાં રાનૂને બોલિવુડના સિંગર ઉદિત નારાયણ અને હિમેશ રેશમિયાએ પણ સાથ આપ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ