Ek Vaat Kau / રશિયા પર માઠી બેઠી : જુઓ કયા-કયા દેશોએ કેવા-કેવા પ્રતિબંધ લગાવ્યા

રશિયાએ યૂક્રેન પર આક્રમણ કર્યું તો બીજી તરફ યૂક્રેનના સમર્થનમાં દુનિયાના મોટાભાગના દેશો આવી ચૂક્યા છે. ત્યારે હવે રશિયા સામે આ દેશોએ યુદ્ધ લડવાના બદલે પ્રતિબંધો લગાવી દીધા છે. ત્યારે જાણો કયા કયા દેશોએ કેવા કેવા પ્રતિબંધ લગાવ્યા છે. જુઓ Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ