ચુકાદો / SC/STને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, આવી પરિસ્થિતિમાં ટિપ્પણી અપમાનજનક નહીં કહેવાય

insulting remarks to scs sts within four walls not offence says supreme court

સુપ્રીમ કોર્ટે ગુરુવારે કહ્યું કે અનુસૂચિત જાતિ(એસી) અને અનુસૂચિત જનજાતિ(એસટી) સાથે સંબંધિત કોઈ પણ વ્યક્તિની વિરુદ્ધ ઘરની અંદર ચાર દિવાલમાં કોઈ સાક્ષીની ગેરહાજરીમાં કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી ગુનો નથી. આ સાથે એક વ્યક્તિની વિરુદ્ધના એસસી-એસટી કાયદા (SC/ST Act)હેઠળના ગુનાને રદ્દ કરી નાંખ્યો છે. શખ્સે ઘરની અંદર એક મહિલાને લઈને કથિત રીતે અપમાનજનક કમેન્ટ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ