ગઢ સલામ / જે સ્ટ્રૈટેજિક હાઈટ પર ચીને નજર બગાડી, તેના પર ભારતે આ રીતે કબ્જો કર્યો

inside story on how the height was won by india before china

ચાલબાજ ચીનને LAC પર પોતાની બદઈરાદા અને નાપાર હરકતોથી ઉંચુ નથી આવતુ. ઈસ્ટર્ન લદ્દાખ વિસ્તારમાં પેંગોગ લેકની પાસે ચીન સૈનિકોએ ફરી ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ભારતીય સેનાની જવાનોએ દગાબાજ ચીનને જડબાતોડ જવાબ આપીને તેના આ ઈરાદા પર પાણી ફેરવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ