લૉકડાઉન / શું સાયલન્ટ કિલર બની રહ્યો છે કોરોના? લક્ષણો ન હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ આવનારા દર્દીઓનો આંક ચોંકાવનારો

infection with no symptoms raise concerns across states as 66 percent found positive without any symptoms

હાલમાં દેશભરમાં લૉકડાઉનની સ્થિતિ કાયમ છે અને મોટી સંખ્યામાં દેશમાં કોરોનાના પરીક્ષણ કરવામાં આવી રહ્યા છે. હાલ સુધીમાં કોરોનાના 2/3 દર્દીઓ એવા સામે આવ્યા છે જેમાં કોરોના સંક્રમણના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. છતાં તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ડોક્ટર્સના મત અનુસાર દર્દીઓમાં કોરોનાના લક્ષણો ન દેખાવવા માટેના પણ અનેક કારણો હોઈ શકે છે. હાલના એક આંકડા અનુસાર કુલ દર્દીઓમાં 66 ટકા દર્દીઓ એવા છે જેમનામાં સંક્રમણના કોઈ લક્ષણો ન દેખાવવા છતાં તેમના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ