દુ:ખદ / મૂળ ભારતીય ટીકટોક સ્ટારનું કેનેડામાં માત્ર 21 વર્ષની વયે નિધન, સોશ્યલ મીડિયા ફેન્સને લાગ્યો ધ્રાસકો

indo canadian tiktoker passes away at the age of 21

બૉડી પૉજિટિવિટી અને આત્મવિશ્વાસનો સંદેશ ફેલાવવા માટે ઓળખાતી ઈન્ડો-કેનેડિયન ટિકટૉકર મેઘા ઠાકુરનુ ગયા અઠવાડિયે અચાનક નિધન થયુ. તેમના માતા-પિતાએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં આ જાણકારી આપી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ