સલામ / સૈન્યની માનવીય પહેલ, અનેક મોરચે બાથ ભીડવામાં સક્ષમ જવાન બન્યા સરહદી શિક્ષક

Indians army jawans teachers in Jammu Kashmir

સૈન્યનું કામ માત્ર સરહદ મોરચે લડવાનું નથી હોતું. પરંતુ દેશની અંદર પણ અનેક મોરચે તેને બાથ ભીડવાની હોય છે. વાત માળખાગત સુવિધાના પુનર્નિર્માણની હોય કે પછી જાનમાલની રક્ષા કરવાની વાત હોય કે પછી રાહત અને સારવારની વાત હોય. દેશના સૈન્યના જાંબાજ જવાનો દેશની સરહદો પર અને અને સરહદ બહાર અનેક મોરચે લડતા હોય છે. ત્યારે ભારતીય સૈન્યના વધુ એક માનવતાવાદી ચહેરાના દર્શન થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ