મહિલા ક્રિકેટ ટીમ / આને કે'વાય ખેલદિલી! અમ્પાયરે આઉટ ન આપી છતાં મેદાન છોડી ગઈ આ ભારતીય ખેલાડી

indian vs australia women team punam raut walks off umpire gave not out no drs taken

ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ વખત ડે-નાઈટ ટેસ્ટ મેચ રમી રહેલી ભારતીય ટીમ પ્રથમ ઈનિંગમાં મજબુત સ્કોર તરફ આગળ વધી રહી છે. બીજા દિવસે જ્યારે વરસાદ પડવાને કારણે મેચ રોકવામાં આવી ત્યારે ભારતીય ટીમે 5 વિકેટ ગુમાવીને 276 રન બનાવ્યાં હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ